Love : What is it?

The poem is in Gujarati. Everyone has different definition of love and nature of love and they understand love according to them. for some love is in person,animal or thing etc. here my search for love is about relationship between a girl and a boy. how they understand and wants to cherish their love? how they sees to live their love ? and what is the reality of love or being loved around our world ? so thinking about all this i came to conclusion that is……………….
કોને કહું કે શું શોધું છું,
બસ આજે થોડોક પ્રેમ શોધું છું.
સમજવા નીકળ્યો છું વ્યાખ્યાઓ જેની,
મળી આવી કેટલીય કાવ્ય રચનાઓ એની.
સૌંદર્ય, સમજણ અને લાગણીઓનો સમૂહ એટલે પ્રેમ,
કે પછી એકબીજા ની પૂર્ણતા નો આભાષ એટલે પ્રેમ.
એકબીજા માં સમાઈ ને પોતાની દુનિયા રચવી એટલે પ્રેમ,
કે પછી આ સમાજ રૂપી દુનિયા માં થોડીક જગ્યા બનાવવી એટલે પ્રેમ.
વિરહઃ પછી યાદો માં સમાઈ ને રહેવું એટલે પ્રેમ,
કે પછી સાથે નારહી ને પણ હોવાનો અહેસાસ એટલે પ્રેમ.
જોવું સ્વપ્ન જીવવાનું લખાયેલ પુષ્તક માં એટલે પ્રેમ,
કે પછી હકીકત ને સ્વીકારી ને આગળ વધવું એટલે પ્રેમ.
કહે બધા પોતાની સમજણ માં પ્રેમ એટલે શું?
પણ આખરે તો મન સાથે સંગાથ એટલે પ્રેમ.
પૂછે પાર્થ અંતે શું છે આ પ્રેમ એટલે?
સંસાર રૂપી સાગર નું મંથન એટલે પ્રેમ.
………………………………………………………….. to live this precious life in this world is actual love. love yourself ,be found for yourself before fall in love with someone else.
Thanks.
-Dave Parth.
[NOTE:
kindly visit my Facebook page and you tube channel for more. and if you like , then do share and subscribe . URL are as under:
Thank you. ]

Comments

Popular posts from this blog

Auditor is a watchdog and not a bloodhound - whether relevant today?

THE IMPERIAL EDUCATION OF 21ST CENTURY: A STUDY OF INDIA’S ROARING LION EDTECH BYJU’S AND IT’S HUNTING

Social Media: A time killer or a useful tool